તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડભોઇમાંથી ઇકો કારમાંથી રૂ. 1.89 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોક રક્ષક ભરતીની પરીક્ષાના બંદોબસ્તમાં રોકાયેલ જમાદારને બંદોબસ્ત સ્થળ નજીક ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ મારૂતિ ઇકો કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મુકેલ હોવાની બાતમી મળતા બંદોબસ્ત પુરો થતા જ જમાદારે મારૂતિ ઇકો કારની તપાસ કરતા તેમાં મુકેલ વિદેશી દારૂની મોંઘીદાટ બોટલોનો જથ્થો મળી આવતા વિદેશી દારૂનો જથ્થો મુકનારને ઝડપી પાડી તેમજ તેમા સામેલ આરોપીના ભાઇને ભાગેડુ જાહેર કરી કુલ બોટલ નંગ 461 કિમત રૂપિયા 1,89,195 ઇકો કારની કિંમત 1,50,000 મળી મોબાઇલ નંગ-2 મળી કુલ મુદ્દામાલ ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...