બાવળા-બગોદરા હાઈ-વે ઉપર આવેલા કલ્યાણગઢ ગામના પાટિયા નજીક ડમ્પર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાવળા-બગોદરા હાઈ-વે ઉપર આવેલા કલ્યાણગઢ ગામના પાટિયા નજીક ડમ્પર પાછળ ધડાકાભેર કાર ઘુસી જતાં કારનો ભુક્કો બોલી જવા પામ્યો હતો અને કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત થવા પામ્યું હતું. અકસ્માતની જાણ બગોદરા પોલીસને થતાં તરત જ ઘટના સ્થળે પહોંચી જઇ ગાડીમાંથી લાશ બહાર કઢlવીને બગોદરા પી.એમ.માટે મોકલી આપી અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદનાં બોપલમાં આવેલા પલ બંગલોમાં રહેતાં કનેયાલાલ દલસુખભાઈ પટેલ,ઉ.વ. 47 ક્સ્ટ્રકશનનો ધંધો કરીને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવતાં હતાં.બાવળા તાલુકાનાં ડુમાલી ગામમાં જમીન રાખેલી છે. અને બગોદરામાં જમીન રાખવાની હતી.જેથી તેઓ અવાર-નવાર ડુમાલી આવતાં હતાં અને બગોદરાથી ઘરે જતાં હતાં.શુક્રવારે પણ તે પોતાની કાર લઇને બગોદરાથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતાં.ત્યારે સવારે આશરે 11 વાગ્યાની આસપાસ બાવળા- બગોદરા હાઇ-વે ઉપર આવેલા કલ્યાણગઢ ગામના પાટીયા પાસેથી

અનુસંંધાન પાના નં-3

અન્ય સમાચારો પણ છે...