તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માતરીયા ગામેથી કારમાંથી દારૂ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરવા(હ) પોલીસને બાતમી મળી કે માતરીયા ગા મપાસેથી દારૂ ભરેલી ઇન્ડીકાર જવાની છે. જેથી પોલીસે નાકાબંધી કરી હતી. બાતમીવાળી કાર આવતાં પોલીસે સાઇડ પર ઉભી રાખવાનુ઼ કહેતાં કાર ચાલક કાર લઇને ભગાવી દીધી હતી. પોલીસે કારનો પીછો કરતાં કાર ચાલકે કારને માતરીયા ગામના નાયક ફળીયા પાસે કારને લોક કરીને નાસી ગયો હોત. પોલીસે કારમાં તપાસ કરતાં એક લાખનો દારૂ મળી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...