તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડો. એ રાજુની જામીન અરજી હાઇકોર્ટે નામંજૂર કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડા| તા.11 નવેમ્બરના રોજ બાળ તસ્કરી કાંડ ઉજાગર થયા બાદ અલીરાજપુર ખાતે આ બાબતેની ફરિયાદ દાખલ થઈ હતી.જેમાં શૈલું રાઠોડની અટકાયત બાદ ડો.એ રાજુની પણ પોલીસે અટકાયત કરી હતી.જે કસ્ટડીમાં જ છે.અગાઉ ડો.એ રાજુએ મૂકેલ જામીન અરજી મધ્યપ્રદેશની કોર્ટે નામંજૂર કરી હતી.આજે બીજી વખત ડો.એ રાજુની જામીન અરજી મધ્યપ્રદેશની હાઇકોર્ટમાં મુકાઈ હતી.પણ આ જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો