તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપડવંજ વીએસ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કપડવંજ ભાસ્કર | કપડવંજના દિવ્યાંગ વિદ્યાર્થીઓએ એસએસસીની પરીક્ષા આપી હતી. કપડવંજ શહેરની વીએસ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા છે. તેના નેજા હેઠળ લેવાતી ધો.10ની પરીક્ષામાં કુલ 35 વિદ્યાર્થીઓએ સીએન વિદ્યાલય ખાતે પરીક્ષા આપી રહ્યા છે. જેમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ, 15 અપંગ અને માનસિક વિકલાંગ વિદ્યાર્થીઓ 10, બહેરામુંગા વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો