તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છોટાઉદેપુરમાં સખી વન સ્ટોપ સેન્ટરના મકાનનું જિલ્લા કલેક્ટરના હસ્તે ખાતમુહૂર્ત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

_photocaption_છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં હાલ સખી વન સ્ટોપ સેન્ટર નવેમ્બર માસ 15/11/19થી ચાલી રહ્યું છે. જેમાં હિંસાથી પીડિત મહિલાને રક્ષણ આપવામાં આવે છે. અત્યાર સુધી 34 મહિલાઓને સારવાર આપી તેમના ઘરે પહોંચાડાઈ છે. આ સેન્ટર કાયમી ધોરણે રહે એ માટે અર્બન હેલ્થ સેન્ટર પાસે એસ. એફ. હાઈસ્કૂલ પાછળ તેઓને જગ્યા ફાળવી છે. જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાએ તેનું ખાતમુહૂર્ત તા.13ના રોજ કર્યું હતું. ત્યારે મહિલા બાળ અધિકારી કચેરી છોટાઉદેપુરના માધવીબેન ચૌહાણ, દહેજ પ્રતિબંધક રક્ષણ કિરણબેન તરાલ, સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.}વિવેક રાવલ*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો