તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી નિમિતે જિલ્લા ભાજપે કાર્યક્રમ યોજ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોડેલી-સ્વામી વિવેકાનંદજીની 157મી જન્મજયંતી નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા હતા, તે પૈકી બોડેલી તાલુકાનાં મોટી બુમડી અને રાજનગર ગામ સહિતનાં વિવિધ ગામોમાં ભાજપ નાં આગેવાનો અને કાર્ય કરો એ જઈને સ્વામી વિવેકાનંદજીની જીવન શૈલી દેશપ્રેમ ગ્રામજનો સમક્ષ રજૂ કર્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહએ લોકસભામાં પસાર કરેલા નાગરિક સંશોધન કાયદો અન્વયે મળી રહેલા પ્રચંડ જન સમર્થનને લઈને પોસ્ટકાર્ડ અભિયાન તેજ બનાવ્યું હતું. તે પ્રસંગે તાલુકા ભાજપનાં કાર્યકર્તાઓ અને ગામના આગેવાનો અને નગરજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો