તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોડેલીમાં દિવ્યાંગ બાળકોને વિવિધ સાધનોનું વિતરણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમગ્ર શિક્ષા અભિયાન તરફથી સંખેડા,બોડેલી અને પાવીજેતપુર તાલુકાનાં શાળામાં ભણતા દિવ્યાંગ બાળકો માટે તારીખ 16/08/2019 ના રોજ ડોક્ટર દ્વારા ચેકઅપ કેમ્પમાં દિવ્યાંગો બાળકોને ચેકઅપ કરી કયા સાધનોની જરુરીયાત છે. ચકાસણી કરી તારીખ 11/01/2020 ના રોજ બોડેલી બીઆરસી ભવન મુકામે દિવ્યાંગ બાળકોને જરુરીયાત મુજબ ના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ દિવ્યાંગ બાળકોને સાધન સહાયની ફાળવણી કરતાં વાલીઓ દ્વારા રાજય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો