તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છાપરીયા પ્રાથમિક શાળાના બાળકોને શાળાના સ્ટાફ દ્વારા તમામ બાળકોને સ્વેટરનું વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડા - સંખેડા તાલુકાની છાપરીયા પ્રાથમિક શાળા,સંખેડા નાના બાળકોને શિયાળાની ઋતુમાં ઠંડી સામે રક્ષણ મેળવવાના આશાથી અત્રેની શાળાના સ્ટાફ દ્વારા તમામ બાળકોને સ્વેટર નું વિતરણ શાળાના સ્ટાફ શિક્ષકો પ્રજાપતિ સુરેશકુમાર તથા પ્રજાપતિ પ્રવિણભાઇ નારાયણભાઈ તરફથી કરવામાં આવ્યું હતું. ઠંડી સામે રક્ષણ મળતા બાળકોની તંદુરસ્તી સારી રહે અને શિયાળાની મોસમમાં બાળકો સમયસર શાળાએ આવે એ આશયથી પ્રોત્સાહન રૂપે બાળકોને ભેટ તરિકે અર્પણ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો