તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટડીમાં જરૂરિયાતમંદ લોકોને કરિયાણાનું વિતરણ કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટડી ભાસ્કર | પાટડી ગામે નિરાધારોને સમૃદ્ધિ ફાઉન્ડેશનના સંયોજનથી ચોખા, દાળ, ઘઉં અને તેલ ગુજરાતના નામાકિત કલાકાર વાયોલીન વાદક અરવિંદ નાદરીયાના હસ્તે પચીસ લાભાર્થીને દરેકને પાંચ કિલો અનાજ,એક કિલો દાળ અને એક કિલો તેલનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. જેમાં ચોખાના દાતા ડી.કે.બારોટ, વરવાડા, દાળના દાતા રાજેશભાઈ રમેશભાઈ જાદવ ગવાડા અને તેલના દાતા રાજેશકુમાર જીવાભાઈ બારોટ સાણંદ માધવનગર હતા. 
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો