તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલેશ ફળિયા કાકચીયા શાળામાં બાળ સ્વચ્છતા કિટનું વિતરણ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લુણાવાડા : લુણાવાડા તાલુકાની પાલેશ ફળિયા પ્રાથમિક શાળામાં દર બે મહિને દાતાઓના સહયોગથી બાળસ્વચ્છતા કીટનું વિતરણ કરવામાં આવે છે,આગામી માચૅ એપ્રિલ માસની કીટનું વિતરણ મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.જી.મલેકના હસ્તે કરાયું હતું,

દાહોદના સંગીતજ્ઞને ગોધરા ખાતે ‘રત્નાકર’ એવોર્ડ એનાયત થયો
દાહોદ.ગોધરા ખાતે તા.22 થી 26 ફેબ્રુઆરી દરમ્યાન આયોજિત સ્વામીનારાયણ મહોત્સવ અંતર્ગત યોજાયેલ શ્રીમદ્ સત્સંગીજીવન કથા પારાયણ અંતર્ગત તા. 23-2-’19 ના રોજ રાતના સમયે આયોજિત એક સમારોહમાં સંગીત, સાહિત્ય, કળા અને ધર્મ સંસ્કાર જેવા ક્ષેત્રે કુલ મળીને ૨૮ જેટલા વિશિષ્ઠ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કથાના કથાકાર સદગુરુ સ્વામીશ્રી નિત્યસ્વરૂપદાસજી, વૈષ્ણવાચાર્યશ્રીપ.પૂ.૧૦૮ શ્રી યદુનાથજી બાવા અને પ.પૂ.૧૦૮ શ્રી કુંજેશબાવાસહિતના અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્વામી નારાયણ સંપ્રદાયના ભાવિ આચાર્યશ્રી 1008 લાલજી નૃગેન્દ્રપ્રસાદજીના હસ્તે ગોધરા ખાતે છઠ્ઠા રત્નાકર સન્માન સમારોહ અંતર્ગત સન્માનિત થયેલ 28 ગરવા ગુજરાતીઓ પૈકી દાહોદ જીલ્લામાંથી એકમાત્ર ડો કપિલદેવ ત્રિવેદી આ ‘રત્નાકર સન્માન’ કાજે પસંદ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો