તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધંધુકા બસ સ્ટેન્ડ ખાતે એન્ટી વાઇરસ હોમિયોપેથિક દવાનું વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધંધુકા ભાસ્કર | વર્તમાન કોરોના વાઇરસ ઇન્ફેકશનને અનુલક્ષીને ધંધુકા તાલુકાના ધોળી ગામના સરકારી હોમિયોપેથિક દવાખાના દ્વારા તા.19, 20, 21 સવારે 9થી 12 સુધી નિ:શુલ્ક દવા આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. એસ.ટી. ડેપોના સહયોગથી શરૂ થયેલ આ હોમિયોપેથિક દવાનો લાભ લોકો મોટીસંખ્યામાં લઇ રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...