તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુંગરડીના સરપંચ દ્વારા 500 કિલો તલ-ગોળનું વિતરણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉત્તરાયણના પર્વમાં દાનમનું મહત્વ વધારે હોઇ હોય છે લોકો અવનવું દાન કરતા હોય છે ત્યારે ગરબાડા તાલુકાના ગુંગરડી ગામના સરપંચ બાલુભાઇ સી. ભાભોર દ્વારા ગામના 450 મધ્યમ વર્ગના ગરીબ પરિવારોને 250 કિલો તલ અને 250 કિલો ગોળનું વિતરણ કરી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

મધ્યમવર્ગના પરિવારો પણ ઉત્તરાયણનો પર્વ ઉત્સાહથી ઉજવે તેવા શુભ આશયથી ગ્રામ પંચાયતના સફાઈ કર્મચારીઓ ને ઉપરાંત આ પ્રસંગને ધ્યાનમાં લઇ તેમને પણ ગોળ નેતલનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગામ ની પ્રાથમિક શાળાઓમાં શાળાના બાળકોને પતંગ વિતરણ કરવામાં આવ્યા. આ ઉપરાંત ગરીબ પરિવારો પણ ઉત્તરાયણના પર્વે આનંદ અને ઉત્સાહપૂવ્રક ઉજવે તેવા ઉમદા આશયથી તલ ,ઞોળ વિતરણથી ગ્રામજનો સરપંચના અનોખા કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.

ગુંગરડીના સરપંચ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને500 કિલો તલ-ગોળનું તેમજ પ્રાથમિક શાળાના બાળકોને પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું. યશવંત રાઠોડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો