ઝાલોદ પાલિકાના સીઓએ રાજીનામું ધરી દેતાં ચર્ચા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝાલોદ | ઝાલોદ નગર પાલિકામાં છેલ્લા ઘણા સમયથી ચીફ ઓફિસર ચાર્જ ચાલતા હોવાથી પાલિકાનો વહીવટ ખાડે ગયેલો જોવા મળ્યો હતો.તેમજ નગરના અનેક કામો પણ અટવાઈ ગયા હતા.ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાલિકામાં ચીફ ઓફિસર તરીકે કે.પી દવેની નિમણૂંક કરવામાં આવતા પાલિકા તંત્રનો વહીવટ સુચારૂ ચાલતો હતો.ત્યારે થોડા જ દિવસોમાં જ પાલિકાના નવીન ચીફ ઓફિસરે એકાએક રાજીનામું ધરી દેતા નગરમાં ચર્ચાનો વિષય જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...