તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડભોઇ પંથકની નર્મદા વિસ્થાપિતોની વસાહતોમાં ધૂળેટીની ઉત્સાહ પૂર્વક ઉજવણી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ડભોઇ | ડભોઇ નગર અને તાલુકાની નર્મદા વિસ્થાપિતોની વસાહતોમાં આદિવાસીઓ વસવાટ કરે છે. તેમનો મુખ્ય તહેવાર એટલે હોળી ધુળેટી આ તહેવારો ભારે ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવી હતી. જ્યારે અત્યારે આધુનિક જમાનામાં પણ પોતાની સંસ્કૃતિને ઉજાગર રાખતા આદિવાસી લોકો આજે પણ ઘેરૈયા બની શહેરોમાં વિવિધ વેશભૂષા ધારણ કરી લોકનૃત્ય કરી ઘેર ઉઘરાવતાં નજરે પડી રહ્યા છે.

આદીવાસીઓનો મુખ્ય તહેવાર હોળી અને ધુળેટી છે હોળી ધુળેટી પર્વની ઉજવણી માટે આદિવાસી સમાજ ગમે ત્યાં મહેનત મજૂરી કે રોજગાર અર્થે ગયા હોય પોતાના વતન આવી પહોંચી ભારે ઉત્સાહ પૂર્વક હોડી ધુળેટીની ઉજવણી કરતા હોય છે. આ સમાજના લોકો આજે પણ શહેરોમાં ફરી વેશભૂષા ધારણ કરી ઢોલ,નગારા,સહિત ના વાજિંત્રો સાથે લોકનૃત્ય કરી ઘેર ઉઘરાવતા હોય છે ડભોઇમાં આદિવાસી સમાજના લોકોના નૃત્યને નિહાળી લોકો મંત્ર મુગ્ધબની જતા ગયા હતા. } હેમંત પાઠક
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો