તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોળકા | ધોળકા માં આજરોજ ર્ડા. બાબા સાહેબ આંબેડકર ની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોળકા | ધોળકા માં આજરોજ ર્ડા. બાબા સાહેબ આંબેડકર ની ૧૨૮ મી જન્મ જયંતિ નિમિતે સમગ્ર ધોળકા તાલુકા નાં દલિત સમાજ ના લોકો દ્વારા તેમજ સમગ્ર સમાજ નાં લોકો ના સાથ અને સહકાર થી ધોળકા ક્લીકુંડ વિસ્તારનાં બાલાજી સ્વેકર પાસે આવેલ ર્ડા. બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસેથી એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં ર્ડા બાબા સાહેબનાં જુદા જુદા પોસ્ટરો લગાવ્યા હતાં. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં સમાજનાં દરેક આગેવાનો નો સાથ અને સહકાર થી બાબા સાહેબ ની ૧૨૮ મી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...