તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધંધુકા ભાસ્કર | ધંધુકાની જાણીતી કેળવણી સંસ્થા સમર્પણ ઇંગ્લીશ મીડીયમ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધંધુકા ભાસ્કર | ધંધુકાની જાણીતી કેળવણી સંસ્થા સમર્પણ ઇંગ્લીશ મીડીયમ સ્કુલનો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. વિદ્યાર્થીઓ દ્વારા નાટક, કૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરાયા હતા. આ પ્રસંગે ધંધુકા તાલુકા ચુડાસમા રાજપૂત સમાજના પ્રમુખ અગ્રણી વિરમદેવસિંહ ચુડાસમા કાદિપુર અને યોગરાજસિંહ ચુડાસમા, ધારાસભ્ય રાજેશ ગોહિલ, નગરપાલિકા પ્રમુખ માધવીબેન દીક્ષિત, સહદેવસિંહ ચુડાસમા (ધોલેરા) ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત જનમેદનીએ નાના બાળકોએ કૃતિઓ રજૂ કરી તેને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો