તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધંધુકા | પૂલવામાં થયેલ આતંકવાદી હૂમલામાં 40 જવાનો શહિદ થયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધંધુકા | પૂલવામાં થયેલ આતંકવાદી હૂમલામાં 40 જવાનો શહિદ થયા હતા તેમના માટે ધંધુકા શહેરમાં શહિદ ફાળો એકત્રીત કરવાનું અભિયાન શરૂ થયું છે.બિરલા ચાર રસ્તે શહિદો માટે ફાળો એકત્રીત કરાઈ રહ્યો છે. તદ્ ઉપરાંત વહેપારીઓ દ્વારા પણ ફાળો એકત્રીત કરવાનું અભિયાન શરૂ થયું છે. જેમાં જનતા ઉદાર હાથે ફાળો આપી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો