તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિનોરમાં ચાઇનીઝ દોરાનું વેચાણ કરનારની અટકાયત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિનોર નગરમાં ચાલુ વર્ષ ઉત્તરાયણના પર્વમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરાનું વેચાણ કરતા સ્થાનિક વેપારીને ત્યાં પોલીસે બાતમીના આધારે રેડ કરતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરાના ફિરકા જપ્ત કરી આ કામના અટકાયત કરી જામીન પર મુક્ત કર્યો છે.

શિનોર બજારમાં પતંગ દોરાનો વ્યાપાર કરતા જાવેદભાઇ ખલીસને પોલીસને ત્યાં ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતા પ્રતિબંધિત ચાઇનીઝ દોરાનું વેચાણ કરતા હોવાની શિનોર પોલીસને બાતમી મળતા તેના આધારે શિનોર પોલીસે રેડ કરતા બજારમાં લારી પર ચાઈનીઝ દોરાના ફિરકા નંગ 4 પ્રતિબંધિત ચાઈનીઝ દોરા બજારમાં ઊંચા ભાવે વેચવા માટે ધંધો કરતા જાવેદભાઇ ખલીસની ધરપકડ કરી જામીન પર મુક્ત કર્યો છે. ફિરકા નંગ 4 કિંમત રૂા 1600 જપ્ત કર્યો છે. શિનોર પોલીસની કામગીરીથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરા ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...