તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદેશી દારૂનાે ધંધાે કરનારની પાસા હેઠળ અટકાયત કરાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન માં અવારનવાર પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા શખ્સ ની 16 એપ્રિલના રોજ આંસુની ભાષા પાસા હેઠળ ધરપકડ કરી વડોદરા મધ્યસ્થ જેલ મોકલી અપાયો

પોલીસ મહાનિરીક્ષક , એ.કે.જાડેજા તથા પોલીસ અધીક્ષક, આર.વી.અસારી ની સુચના મુજબ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક પ્રવીણકુમાર ના સીધા માર્ગદર્શન હેઠળ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2019 શાંતી પૂર્ણ માહોલમા યોજાય જેથી માથાભારે તથા પ્રોહી બુટેલગરો દ્વારા ચાલતી ગેરકાયદેસર પ્રોહીબિશનની બદી નિસ્તનાબુદ કરવા તેમજ કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે માથાભારે ઇસમો વિરૂધ્ધ પાસા તથા તડીપાર જેવા અટકાયતી પગલા લેવા સુચના મુજબ વિરમગામ રૂરલ પો.સ્ટે. અવાર નવાર પ્રોહીબિશનના ગુનામા સંડોવાયેલ ઇસમ વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ ડો. વિક્રાંત પાંડે અમદાવાદ તરફ પોલીસ અધીક્ષક આર.વી.અસારી મારફતે મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ ડો. વિક્રાંત પાંડે અમદાવાદ દ્વારા આવી ગેરકાયદેસર પ્રવૃતિની ગંભીરતા સમજી આગામી લોકસભા ચૂંટણી ૨૦૧૯ ને ધ્યાને રાખી ત્વરીત પાસા વોરંટ ઇસ્યુ કરતા પ્રોહી બુટલેગર ગુલાબસીંગ લક્ષ્મણસીંગ રાઠોડ ઉ.વ.52 રહે.ઉબેરીગામ પોસ્ટ ગેરબ તા.શીવ જી.બાડમેર રાજસ્થાન વાળા વિરૂધ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરતા જે પાસા વોરંટની 16 એપ્રિલ ના રોજ કોંગ્રેસ ખબર પડે બજવણી કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામા આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...