તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામપુરાની મેઘાડી તલાવડીમાં ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી ઠાલવવા માગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામપુરા(ભંકોડા) | ભીમગઢ શાખામાંથી રામપુરા માઇનોર શાખા કેનાલ કાંઝ ગામની સીમમાંથી પસાર થાય છે. બે કિલોમીટરના અંતર બાદ રામપુરાને અંડરગ્રાઉન્ડ લાઇન આપવામાં આવી છે પરંતુ કાંઝ ગામના ખેડૂતો પિયત કરતા હોવાથી રામપુરા ગામના ખેડૂતોને પાણીનો લાભ મળતો નથી. રામપુરા ગામની સીમમાં આવેલી મેઘાડી તલાવડી નર્મદાના નીરથી ભરવામાં આવે તો ખેડૂતો તલાવડીમાંથી ખેતી માટે પાણી લઈ શકે. કાદરભાઈ હાજીભાઈ ઘાંચીએ લાખાભાઈ ભરવાડ -ધારાસભ્ય વિરમગામને રજૂઆત કરી છે. માગણીને ધ્યાનમાં લઇ લાખાભાઈ ભરવાડે નર્મદા યોજના ઇજનેર કડીને આ બાબતે લેખિત રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો