પંચમહાલના પશુપાલકો માટે રાહત પેકેજની માંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા | ચાલુ વર્ષે પંચમહાલ જિલ્લામાં અતિવૃિષ્ટને પગલે પશુઓ માટે ચારો મળતો નથી. જેથી પશુપાલકો પરેશાન થયા છે ત્યારે રાજ્ય સરકાર પશુપાલકો માટે સ્પેશ્યલ રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ કૃષિમંત્રી અને પશુપાલન મંત્રી સમક્ષ કરાઇ છે. પંચમહાલ જીલ્લા કાેંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટીએ કૃષિ અને પશુપાલન મંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે અતિવૃિષ્ટને પગલે પંચમહાલના ખેતરોમાં પાણી ભરાયા છે. માલઢોર માટે નીરણ-ચારો મળતો નથી, ખોળ કપાસિયાના અને ચરિયાણના ભાવો પણ વધી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...