તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છોટાઉદેપુર TPEOને ફરજ પરથી મોકૂફીના હુકમને DDOએ રદ કર્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

છોટાઉદેપુર ટી.પી.ઇ.ઓ.ને જિલ્લા પ્રાથમિકશિક્ષણાધિકારીએંફરજ મોકુફ કર્યા હતા. ટી.પી.ઇ.ઓ.ના ફરજ મોકુફીના એ હુકમને જિલ્લા વિકાસ અધિકારી-છોટાઉદેપુરે રદ્દ કર્યો હતો. છોટાઉદેપુર તાલુકા પ્રાથમિકશિક્ષણાધિકારી અરવિંદભાઇ રાઠવાને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી.બારીયાએ તા.25 ફેબ્રુઆરી 2020ના રોજ ફરજ મોકુફ કર્યા હતા.

રાજ્યમાં પ્રાથમિક શાળાના શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષકોના પ્રમાણપત્રોથી પ્રોત્સાહીત કરવાની નીતિ નક્કિ થયેલ છે. એ મુજબ છોટાઉદેપુર જિલ્લામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોમાંથી શ્રેષ્ઠ શૈક્ષણિક કામગીરી બાબતે તાલુકા કક્ષાએ સમિતિની રચના કરી પસંદગી કરવાની જોગવાઇ છે. જે કામગીરી તાલુકા પ્રથમિક શિક્ષણ અધિકારી-કંવીનર, બી.આર.સી.સભ્ય, સંબંધિત પગાર કેન્દ્રના સી.આર.સી.સભ્ય સચિવની સમિતિ દ્વારા પ્રતિભાશાળી શિક્ષકોની યાદી તૈયાર કરીને જિલ્લા કક્ષાએ રજુ કરવાની હતી.જેની મુખ્ય જવાબદાઅરે ટી.પી.ઇ.ઓની હતી. આ કામગીરી કરવામાં તેઓએ આ કામગીરી કરવામાં બેદરકારી દાખવેલ હોવાથી તેઓ સામે શિક્ષાત્મક પગલા લેવાના થતા હોવાથી અરવિંદભાઇ કાંતીભાઇ રાઠવા

...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો