તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો.10, 12ના છાત્રોનો ધંધુકા ડી.એ. વિદ્યામંદિરમાં વિદાય સમારોહ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધંધુકા | ધંધુકા ડી.એ. વિદ્યામંદિરમાં અભ્યાસ કરતા ધો.10 તથા 12ના વિદ્યાર્થીઓનો વિદાય તથા શુભેચ્છા સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ (ગ્રામ્ય) રાકેશ વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેજસ્વી વિદ્યાર્થી ભાઇ- બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. કલ્પેશ રાવલ તથા વિમલ શર્માએ બોર્ડની પરીક્ષા અંગે વિદ્યાર્થી ભાઇ- બહેનોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું. શાળાના આચાર્યા ગીતાબેન દવે તથા શાળાના શિક્ષક ભાઇ- બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો