તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લાના હાઈવે નં.56ને રેતીનું વહન કરતાં વાહનોથી નુકસાન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદીમાં ધમધમતી રેતીની લીઝના ધારકો દ્વારા ગેરકાયદે રેતી કાઢવા ઉપરાંત ઓવરલોડીંગ ટ્રકો ભરી વહન થતા છોટાઉદેપુર જિલ્લાના રાષ્ટ્રીય ધોરી માગે ન.56ને પારાવાર નુકસાન પહોંચી રહ્યું છે. વળી બેફામ દોડતા ડમ્પરોથી અકસ્માતોના બનાવો વધવા પામ્યા છે.

છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 56 પર ટ્રાફિકનું ભારણ વધતા અકસ્માતોના બનાવો વધવા પામ્યા છે. તેમજ ઓરસંગ નદીના પટમાં અનેક લીઝો આવેલી છે. જિલ્લામાં આવેલી અનેક લીઝોના ધારકો એકબીજાની હરીફાઈમા મહાકાય મશીનો વડે નદીમાંથી ભીની રેતી ખેંચી રહ્યા છે. જેના કારણે ભુગર્ભ કુવાઓ બની ગયા છે. જેમાં કેટલાક લોકો ડુબી ગયાના બનાવો પણ બન્યા હતા. પરિણામે પાણીમાંથી રેતી કાઢવાની પ્રવૃત્તિ બંધ કરવામાં આવે તેમજ

...અનુસંધાન પાના નં.2

ઓરસંગ નદીના પટમાં આવેલી લીઝોમાંથી ટ્ર્કો દ્વારા રેતીનું વહન કરાય છે

અન્ય સમાચારો પણ છે...