તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધંધુકાના ડાભી પરિવારે કોટડા ગામના મંદિરમાં બાવન ગજની ધજા ચડાવી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

બરવાળા ભાસ્કર | ધંધુકા દલવાડી સમાજનાં ડાભી પરિવારનાં હસમુખભાઈ ડાભી દ્વારા ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના ઊંચા કોટડા ગામે આવેલ ચામુંડા માતાજીને ઢોલનગારા અને વાજીત્રો સાથે નગરયાત્રા યોજી બાવનગજની ધજા ચડાવામાં આવી હતી. આ નગરયાત્રામાં બોટાદ ન.પાલિકા પૂર્વ પ્રમુખ મહાસુખભાઈ દલવાડી અને ધંધુકા, બોટાદ અને લીંબડી થી હસમુખભાઈ ડાભી પરિવારના સ્નેહીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો