તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડભોઇની સ્વ.ચીમનભાઇ પટેલ વિદ્યા સંકુલ માવાર્ષિકોત્સવની ઉજવણી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોઇના વેગા પાસે આવેલ સ્વ.ચીમનભાઇ પટેલ એજ્યુકેશનલ કેમ્પસ ખાતે આનંદ મેળો અને વાર્ષિકોત્સવ ની ઉજવણી કરવામા આવી હતી. ધંધા મા કઈ રીતે કાઠુ કાઢવુ, ગ્રાહકો ને કઈ રીતે આકર્ષિત કરવા,વેપાર ધંધા કઈ રીતે પાર પાડવા તેમજ નફા,નુક્શાન સહીત વેપાર ને સ્ંપુર્ણ રીતે સફળ બનાવવા પોતે લગાવેલ સ્ટોલ થી વેપાર નુ જ્ઞાન મેળવવા નો સંસ્થાના નિયામક ડૉ.સંતોષ દેવકર ના માર્ગદર્શન હેઠળ સફળ પ્રયત્ન કર્યો હતો.જ્યારે વાર્ષિકોત્સવ મા શાળા ના બાળકો ધ્વારા વિવિધકૃતિઓ રજુ કરી કાર્યક્રમ મા હાજર વાલીઓ અને આગ્રગણ્ય નાગરીકો ને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો