તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર ભારતમાં થયેલી હીમ વર્ષાથી ડભોઇ પંથક ઠંડોગાર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
2020 ઉત્તર ભારતમાં થયેલી હીમ વર્ષાને લઇને ડભોઇ પંથક પણ હાલ ઠંડુગાર થઇ જતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. સમગ્ર દિવસ દરમ્યાન ગુલાબી ઠંડી અને સુર્યાસ્ત થતાં જ ઠંડીના ભારે ચમકારાને લઇને જાણે મોડી સાંજથી જ કુદરતે કરર્ફ્યુ જારી કરી દીધો હોય તેવો માહોલ સર્જાય જાય છે. રાત્રી ટાંળે મોડા સુધી પોળના નાંકે ધુણી ધખાવી ઠંડી સામે રક્ષણ મેળવતાં જોવા મળે છે.

તાજેતરમાં જ ઉત્તર ભારત માં થયેલી હીમવર્ષા ને લઇ ને હાલ ચાલી રહેલાં ઉત્તર પુર્વીય પવનો ને લઇને ગુજરાત માં પણ તાપમાન નો પારા માત્ર દિવસ દરમ્યાન 26 ડીગ્રી રહેતો હોય સમગ્ર દિવસ દરમ્યાન ગુલાબી ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે તો વળી સાંજનાં 6 કલાક થી આ પારો ઉતરીને 23 ડીગ્રી અને મોડી રાત્રીનાં સતત ઘટાડા થઇ ને 16 ડીગ્રી સુધી પહોંચી જતો હોય પંથકમાં કાતીલ ઠંડી નો માહોલ ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો