તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશાળ વડ અને બાજુમાં આવેલ આસોપાલવના વૃક્ષને કાપી નંખા‌વ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિનોર તાલુકાના પ્રસિદ્ધ શ્રી અનસુયામાતાજી મંદિર જે અંબાલી ગ્રામ પંચાયતની હદમાં આવેલ છે. આ મંદિરની બાજુમાં ચોતરા ઉપર આવેલ વિશાળ વડ અને બાજુમાં આવેલ આસોપાલવના વૃક્ષને કોઇએ કાપી નંખાવતા, ઝાંઝડ ગામના ઇસમો દ્વારા મામલતદાર શિનોરને વૃક્ષો છેદનની કાર્યવાહિ કરવાની લેખિત અરજ અપાયેલ છે.

અંબાલી ગ્રામ પંચાયતના હદમાં ર્માં નર્મદાના કિનારે પ્રસિધ્ધ શ્રી અનુસુયા માતાજીનું મંદિર તથા શ્રી દત્ત મંદિર, આવેલ છે. તાજેતરમાં આ સ્થળે આવેલ યાત્રાળુને બેસવાનો વિશાળ ચોતરો જેની મધ્યમાં વડનું વિશાળ વૃક્ષ હતું. તેને તથા ...અનુસંધાન પાના નં.2

મંદિર નજીક વડનું કપાઇ રહેલ વૃક્ષ તથા આસોપાલવ. જગદીશ વાળંદ

અન્ય સમાચારો પણ છે...