તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરમગામ રેસ્ટ હાઉસમાં કોંગ્રેસ અગ્રણીઓની બેઠક યોજાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામપુરા(ભંકોડા) ભાસ્કર | રામપુરા(ભંકોડા)ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી દ્વારા યોજાનાર મહાત્મા ગાંધીજીની સંદેશ યાત્રાની તૈયારીના ભાગરૂપે વિરમગામ રેસ્ટ હાઉસમાં કોંગ્રેસ અગ્રણીઓની બેઠક યોજાઇ ગઇ. લાખાભાઇ ભરવાડ- ધારાસભ્ય, પંકજસિંહ વાઘેલા- પ્રમુખ અમદાવાદ જિ.કો., ગૌતમ રાવલ- પ્રવકતા, અજીત ખુડદીયા સહિત વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકા કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...