નડિયાદની કોર્ટમાં પોલીસનું સઘન ચેકીંગ હાથ ધર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લખનઉ કોર્ટમાં બનેલી ઘટના બાદ ખેડા જિલ્લા પોલીસ પણ સતર્ક થઇ હતી. ખેડા જિલ્લા ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં પોલીસની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ખેડા જિલ્લા એસ.ઓ.જી. ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...