તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેસરાડ ગામે સસ્તા અનાજના દુકાનદારને માર મારતા ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરજણ તાલુકાના મેસરાડ ગામે આવેલી સસ્તા અનાજની દુકાન પર ગામના યુવકે અનાજ માટેની કુપન કઢાવી યુવકને દૂકાનદારે કહેલ કે આજે અનાજ લઈ જજે એમ કહેતા યુવકે કહ્યું મારે નથી લઈ જવું. દુકાનદાર કીધું માલ નથી લઇ જવો તો કુપન કેમ કઢાવી એમ કહેતા ઈસમ ઉશ્કેરાઈને ગમે તેમ ગાળો બોલી તેના ભાઈ તેમજ બનાવી અને અન્ય એક ઈસમને બોલાવી લાવી દુકાનદાર ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા દુકાનદારે કરજણ પોલીસ સ્ટેશનમાં ચારેય સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કરજણ તાલુકાના મેસરાડ ગામે નિઝામભાઈ અબ્દુલભાઈ જમાદારના ગામમાં સસ્તા અનાજની દુકાન ચલાવે છે. જેમાં ...અનુસંધાન પાના નં.2

પંચ તંત્ર
ભલે આ સુત્રો 1951ની ચૂંટણીના હોય પણ આજે અને ભવિષ્યમાં પણ કામ લાગશે. ધૂળ સાફ કરી નાંખો.

અન્ય સમાચારો પણ છે...