તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુવા ગામે જૂની અદાવતમાં મારતાં 3 સામે ફરિયાદ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેવગઢ બારિયા તાલુકાના કુવા ગામના કેશરભાઇ પ્રતાપભાઇ, રાકેશભાઇ છત્રસિંહ અને પ્રભાતભાઇ બાપુભાઇ તમામ કોળી પટેલે અગાઉ અમારી સાથે ઝગડાનું વોરંટ કેમ કઢાવેલ કહી તેની અદાવત રાખી ગોવિંદભાઇ બળવંતભાઇ પટેલને ગાળો બોલી ગડદાપાટુને માર માર્યો હતો.

તેમજ કેસર પટેલે લાકડી મારી ડાબા ખભાના ભાગે મારી દેતાં ઇજા પહોંચાડી હતી. 108 દ્વારા દે.બારિયા સરકારી દવાખાને લઇ જવામાં આવ્યા હતા. જ્યાથી વધુ સારવાર માટે ખાનગી દવાખાને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

આ સંદર્ભે ફુલસીંગ બળવંતભાઇ પટેલે ઉપરોક્ત ત્રણેય ઇસમો વિરૂદ્ધ ફરિદાય નોંધાવતાં દેવગઢ બારિયા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બારિયા પોલીસે કાર્યવાહી હાથ ધરી
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો