તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નારેશ્વરમાં સામૂહિક જનોઈ ધારણ કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરજણના પ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વર ખાતે શ્રીરંગ અવધૂત મહારાજના આશ્રમ ખાતે 14 મો સમૂહ જનોઈનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત ભરમાંથી 100 બટુકોને જનોઈ આપવામાં આવી હતી. જ્યારે સમૂહ જનોઈમાં શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ હતી. આમ દર વર્ષે મોટી સંખ્યામાં બટુકોને જનોઈ આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં 8000 શ્રદ્ધાળુઓએ પ્રસાદીનો લાભ લીધો હતો.

યાત્રાધામ નારેશ્વર ખાતે શ્રીરંગ અવધૂત મહારાજના આશ્રમ ખાતે છેલ્લા 13 વર્ષથી સમૂહ જનોઈ યોજાઈ છે. જેમાં મોટીસંખ્યામાં બાટુકોને જનોઈ આપવામાં આવે છે. જેમા ચાલુ વર્ષે 14મા સમૂહ જનોઇ કાર્યક્રમમાં ગુજરાત ભારમાંથી સમૂહ જનોઇમાં 100 બટુકો જનોઇ આપવામાં આવી હતી. જ્યારે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આમ નારેશ્વર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સમૂહ જનોઇનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ભરમાંથી 8000 શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો.

કરજણના યાત્રાધામ નારેશ્વર ખાતેે 14 મો સમૂહ જનોઈનો કાર્યક્રમ યોજાયો હતો. તસવીર જતીન વ્યાસ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો