તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપડવંજ ભાસ્કર | કપડવંજમાં વલ્લભ સેવા કેન્દ્ર દ્વારા વિધવા, ત્યકતા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કપડવંજ ભાસ્કર | કપડવંજમાં વલ્લભ સેવા કેન્દ્ર દ્વારા વિધવા, ત્યકતા અને નિરાધાર બહેનોને ધાન્યદાન વિતરણનો 23મો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણ જિલ્લા ભાજપ મહામંત્રી ગોપાલ શાહ, પૂર્વ નગર સેવા સદન પ્રમુખ સેજલબહેન બ્રહ્મભટ્ટ હાજર રહ્યાં હતાં. વલ્લભ સેવા કેન્દ્રના અગ્રણી સંજયભાઈ શાહના જણાવ્યાનુસાર, વિધવા, ત્યકતા અને નિરાધાર એવી 260 જેટલી બહેનોને ધાન્યદાન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો