તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપડવંજ | શહેરની વલ્લભ સેવા કેન્દ્ર દ્વારા વિધવા, ત્યક્તા અને

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કપડવંજ | શહેરની વલ્લભ સેવા કેન્દ્ર દ્વારા વિધવા, ત્યક્તા અને જરૂરિયાતમંદ બહેનોને રોજગારીના હેતુસર સિલાઇ મશીન અને કિટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે કપડવંજ કોલેજના આચાર્ય ડો. ગોપાલ શર્મા, મુખ્ય મહેમાન તરીકે ડો. હરિશ કુંડલિયા, પાલિકાના પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ શાહ, ડો. પુષ્પાબહેન કુંડલિયા વિગેરે હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો