તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપડવંજ | શહેરની સેવા સંઘ શૈક્ષણિક સંકુલની શારદાબહેન મુકુંદલાલ વી.

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપડવંજ | શહેરની સેવા સંઘ શૈક્ષણિક સંકુલની શારદાબહેન મુકુંદલાલ વી. ગાંધી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તેવી બી.પી. મુગટ બાલમંદિરનો રમતોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેનું ઉદ્દઘાટન દીપપ્રાગટ્ય દ્વારા યુવા સામાજિક કાર્યકર જયભાઈ ત્રિવેદીએ કર્યું હતું. આ સમારંભના અતિથિ વિશેષ ઉત્કર્ષ પટેલ અને જશવંત પરમારે પ્રાસંગિક પ્રવચનોમાં સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી હતી. શાળાના આચાર્ય રશ્મિકાબહેન ભટ્ટે સ્વાગત પ્રવચન કર્યું હતુંંં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો