તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપડવંજ | કપડવંજની કે.એસ આર્ટ્સ એન્ડ વી.એમ. પારેખ કોમર્સ કોલેજમાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કપડવંજ | કપડવંજની કે.એસ આર્ટ્સ એન્ડ વી.એમ. પારેખ કોમર્સ કોલેજમાં એનએસએસ યુનિટ અને મનોવિજ્ઞાન વિભાગના સંયુક્ત ઉપક્રમે અમદાવાદની ગેપ સંસ્થાના કાર્યકરો દ્વારા વિદ્યાર્થીઓને એચઆઈવી એઇડ્ઝ અંગે રેડ રીબન કલબ દ્વારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનથી માહિતગાર કરવામાં આવ્યાં હતાં. શરૂઆતમાં આચાર્ય ડો. ગોપાલ શર્માએ કાર્યક્રમની ઉપયુક્તતા સમજાવી હતી. જ્યારે ડો. એ.કે. અપારનાથીએ સંચાલન અને પ્રો. એલ.પી. વણકરે આભારદર્શન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો