તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કપડવંજ | તાલુકાના વણજારીયા ગામે દૃષ્ટિ ડોન બોસ્કો દ્વારા આરોગ્ય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપડવંજ | તાલુકાના વણજારીયા ગામે દૃષ્ટિ ડોન બોસ્કો દ્વારા આરોગ્ય કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં 113 દર્દીઓએ ભાગ લીધો હતો. આ કેમ્પમાં શાળાના બાળકોએ શાળાના શિક્ષકો તેમજ ગામની સ્વસહાય જુથની બહેનો, આશાવર્કર બહેનોએ ભાગ લીધો હતો. ડોન બોસ્કોના ફાધર મયંકભાઈ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કેમ્પમાં ડો. દક્ષેશભાઈ પટેલે કુલ 113 દર્દીઓને તપાસી દવાઓ નિ:શુલ્ક આપી હતી.

અન્ય સમાચારો પણ છે...