તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપડવંજ | શહેરની વિદ્યાર્થિની એનસીસી નડિયાદની કેડેટ સ્વાતિ અંબરીશભાઈ પંડાએ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કપડવંજ | શહેરની વિદ્યાર્થિની એનસીસી નડિયાદની કેડેટ સ્વાતિ અંબરીશભાઈ પંડાએ ગુજરાત એનસીસી જુનિયર ડિવિઝનમાં રાજ્યની બેસ્ટ કેડેટ તરીકે પસંદગી પામી દિલ્હી ખાતે યોજાયેલી પરેડમાં જોડાઇ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. સ્વાતિ પંડા દિલ્હી ખાતે આરડીસી દરમિયાન સેન્ટ્રલ કલ્ચરલ ટીમમાં પસંદગી પામી હતી અને રક્ષામંત્રી નિર્મલા સીતારામના અને વાયુસેના, થલસેના અને જલસેના એમ ત્રણેય પાંખના પ્રમુખ તેમજ પ્રધાનમંત્રીની હાજરીમાં ગ્રુપ ડાન્સ પ્રસ્તુત કર્યો હતો. તેણે રાજ્યની ટીમના સમૂહ નૃત્યમાં પ્રથમ સ્થાન અને બેલે ડાન્સમાં બીજુ સ્થાન મેળવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો