તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરા જી.ઈ.બી. પાસેની ચોરીનો ભેદ ઉકેલાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરા-લુણાવાડા હાઈવે પર જૂની જી.ઈ.બી.ની બાજુમાં ડોક્ટરના મકાનમાં થોડા દિવસ અગાઉ ચોરી થઈ હતી, જે ચોરીનો ભેદ ઉકેલવા માટે પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચને સોપી હતી જે અંગે LCB ને બાતમી મળી હતી કે તે ચોરીમાં શહેરાનો જ હારીસ ઉર્ફે કાઠીયાવાડી મકસુદ સંડોવાયેલો છે અને તે ચોરીના મુદ્દામાલ પૈકીની એક ટીવી વેચવા માટે નીકળેલો છે અને હાલ શહેરાથી વાઘજીપુર જવાની ચોકડી પાસે બેઠેલો છે. બાતમી મળતા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી હારીસ ઉર્ફે કાઠીયાવાડી મકસુદ રહે.શહેરાને વાઘજીપુર ચોકડી પરથી ટીવી સાથે ઝડપી પાડી તેની પુછપરછ કરતા જીઈબીની બાજુમાં ડોક્ટરના મકાનમાં ચોર્યાની કબૂલાત કરતા તેની વિરૂદ્ધ ચોરીનો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી.

LCBને ભેદ ઉકેલવામાં સફળતા મળી
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો