ચુંવાળ ડાંગરવામાં 160મી પૂણ્યતિથીની આસ્થાભેર ઉજવણી કરાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામપુરા (ભંકોડા) | દેત્રોજ તાલુકાના છેવાડે આવેલા ચુંવાળ ડાંગરવામાં કરૂણા મૂર્તિ પુંજીબા મીઠાભાઇ રબારીની 160મી પૂણ્યતિથીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. રબારી સમાજનાં સંતો મહંતો, પરમ પૂજ્ય લખી બાપૂ ( મહંત મેઠ સ્વામીની જગ્યા દેત્રોજ) રાજકીય અગ્રણી લાખાભાઈ ભરવાડ (ઘારાસભ્ય) સહિત રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...