તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુંવાળ પંથક ચૈત્રી માસને લઇ નાટકો, ભવાઇ યોજાઇ રહ્યા છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામપુરા (ભંકોડા) | ચુંવાળ પંથકમાં ચૈત્રી માસને લઇ જુની પરંપરા મુજબ માઇ મંડળો દ્વારા ચૈત્ર સુદ-8થી નાટકો, ભવાઇ વેશ સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ચુંવાળ પંથકના ભંકોડા અને કાંજ ગામે સ્થાનિક માઇ મંડળના સભ્યો દ્વારા ઐતિહાસિક અને સામાજીક નાટકો ભજવવામાં આવી રહ્યા છે. ચૈત્રી નાટય મહોત્સવ દરમિયાન ભંકોડામાં જયસિંહ રાઠોડ નાગમતી નાગ વાળો, વીર રામ વાળો, મંગળવારની રાત્રે પાતળી પરમાર નાટક ભજવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...