તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છોટાઉદેપુર કામદારોએ પેન્શન યોજના અંગે MOનો સંપર્ક કરવો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર| છોટાઉદેપુર વિસ્તારમાં જુદી જુદી કામગીરી કરતા કામદારો ભારત સરકાર દ્વારા વૃદ્ધાવસ્થાના રક્ષણ માટે પ્રધાનમંત્રી શ્રમયોગી માન ધન યોજના 15 ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવી છે. જે અંગેની માહિતી જન સેવા કેન્દ્રો સીએસસી ઉપરથી મળી રહેશે. જો આ પેન્શન યોજનાની જોડાવવા માંગતા હોય તેવા કામદારોને અરજી કરવા કોઈ મુશ્કેલી પડે તો છોટાઉદેપુર ખાણ કામદારનું દવાખાનું ક્લબ રોડ છોટાઉદેપુરખાતે આવેલ છે. એનો સંપર્ક કરવો તેમ મેડિકલ ઓફિસર જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો