છોટાઉદેપુર નગરપાલિકાને વોટર ફિલ્ટર પ્લાન્ટ માટે 82 લાખ મળ્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર નગરપાલિકા બે વોટર વર્ક્સના કૂવાઓ ઓરસંગ નદીમાં આવેલ છે. જે નદીનું પાણી આવે એ સીધુ જ કૂવામાં આવતું હતું અને પાણી શુદ્ધ થયા વગર સીધું પ્રજાને મળતું હતું. જેને લઈ અવાર નવાર પાણી જન્ય રોગો છોટાઉદેપુરમાં થતા હતા. પાણી શુદ્ધ કરીને આપવા પ્રજાની ઘણા સમયથી માંગ હતી.

પ્રજાની માંગણીને લઈને છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ગુજરાત સરકારમાં ફિલ્ટર વોટર પ્લાન્ટ અંગે ગ્રાન્ટ આપવા માંગણી છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી હતી. જેને સરકાર તરફથી હમણા પ્રતિભાવ મળ્યો અને રૂ 82 લાખ ફિલ્ટર વોટર પ્લાન્ટ માટે આપ્યા છે. ઓરસંગ નદીમાંથી સીધું નગરપાલિકા વોટરવર્ક્સ કૂવામાં પાણી જતાં નદીમાં પૂર આવ્યું . એટલા દિવસ ડહોળું પાણી આવતું હતું. જે પીવાના ઉપયોગમાં આવતું ન હતું. એની અંદર માત્ર માટીનો ભાગ આવતો હતો. જેને લઈ હેન્ડપંપો ઉપર પાણી પીવાનું ભરવા જવું પડતું હતું. એ સમસ્યાથી પ્રજા હવે મુક્ત થશે. નગરપાલિકા પ્રમુખ નેહાબેન જયસ્વાલ જણાવે છે કે આ ફિલ્ટર વોટર પ્લાન્ટ હનુમાન ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...