રઢુ કુમાર શાળામાં ચાઇલ્ડ લાઇન દ્વારા બાળકોને હેલ્પલાઇનની સમજ અપાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

इख्इખેડા ભાસ્કર | નડિયાદ કુમાર શાળા રઢુમાં ખેડા ચાઈલ્ડ લાઇન સેન્ટર નડીઆદ દ્વારા બાળકોને 1098 હેલ્પલાઇન નંબર વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ખોવાયેલ, ત્યજી દીધેલ, બેસહારા, શોષિત, લાચાર અને બાળ મજૂરી કરતા બાળકો માટે 1098 હેલ્પલાઇન દ્વારા 24 કલાક સેવા કાર્યરત હોવા બાબતની જનજાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. શાળાના આચાર્યએ ચાઈલ્ડ લાઇનથી આવેલ સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...