તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાણંદની સંસ્કાર પ્રાથમિક શાળાના વાર્ષિક ઉત્સવ નિમિત્તે બાળમેળો યોજાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાણંદ | સાણંદ સ્થિત શ્રી સંસ્કાર પ્રાથમિક શાળાના વાર્ષિક ઉત્સવ નિમિત્તે એક સુંદર બાળમેળાનું આયોજન કર્યું. સ્થાનિક શાળા ઉપરાંત તાલુકાની બીજી 13 શાળાઓના 400 બાળકોનો બાળમેળો યોજાયો . આ બાળમેળાની આર્થિક જવાબદારી બોસ ઇન્ડિયા ફાઉન્ડેશન, સાણંદ અને માનવ સેવા ટ્રસ્ટે ઉપાડી હતી. કાર્યક્રમને સફળ બનાવવામાં આચાર્ય જ્યોત્સનાબેન પટેલ, બહારગામથી આવેલા શિક્ષકો, બોસ ઇન્ડિયા ફાઉન્ડેશનના પ્રોજેક્ટ ઓફિસર તથા માનવ સેવા ટ્રસ્ટ, સાણંદના નિયામક મનુ બારોટે કાર્યક્રમ સફળ બનાવ્યો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો