તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છોટાઉદેપુર વાઘસ્થળ ડુંગરે માનવ મેદની ઉમટી પડી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર પૂર્વ વિભાગ ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ વચ્ચે આવેલા વિશાળ વાઘસ્થળ ડુંગરે ફાગણ વદ પાંચમના દિવસે મેળો ભરાય છે. કુદરતી પ્રકૃતિની આનંદ માણવા છોટાઉદેપુર નગરમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો જાય છે. આદિવાસી ધેરીયાઓ વાઘસ્થળ ડુંગરે જઈ પોતાની 5 દિવસની બાધા પુરી કરે છે.

વાઘસ્થળ ડુંગર આખો મોટા પથ્થરોથી બનેલો છે. એના ઉપર વૃક્ષોનું પ્રમાણ ખૂબ ઓછું છે. ઉપર ચઢવાના રસ્તો તદ્દન કાચો અને જોખમી હોવા છતા એના ઉપરથી આખું છોટાઉદેપુરનો અને મધ્યપ્રદેશના ઘણાં ગામોનો નજારો

...અનુસંધાન પાના નં.2

ઘેરૈયાઓ વાઘસ્થળ ડુંગરે જઈ પોતાની 5 દિવસની બાધા પૂરી કરે છે

_photocaption_છોટાઉદેપુરના વાઘસ્થળ ડુંગર ઉપર નગરજનોએ આનંદ માણ્યો. વાઘસ્થળ ડુંગરની તળેટીમાં મેદની ઉમટી પડી. આદિવાસીઓએ નાચગાન કરી હોળી પર્વની પૂર્ણાહુતિ કરી હતી. } વિવેક રાવલ*photocaption*

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો