ચંદાસર પાસે અકસ્માતમાં 2ને ઇજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ | ઠાસરા તાલુકાના ચંદાસર ગામની સીમમાં તુલસી હોટલ સામેના રોડ ઉપરથી પસાર થઇ રહેલ કારચાલકે રોંગ સાઇડમાં કાર ચલાવીને સામેથી આવી રહેલા બાઇકને અડફેટે લેતાં, બાઇક ચાલક મોહનભાઇ અને પાછળ બેઠેલા હિરાબા દાજીભાઇ માર્ગ ઉપર પટકાતાં તેમને ઇજા થઇ હતી. આ મામલે પોલીસે અકસ્માત સર્જનાર કારના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...