તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધનવાડા પ્રાથમિક શાળાના શિક્ષકને પ્રમાણપત્ર એનાયત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ ભાસ્કર | બાવળા તાલુકાના ભાયલા સી. આર. સી. માંથી ધનવાડા પ્રાથમિક શાળાના નરેન્દ્રભાઈ ઝાલાની પસંદગી થતા ધનવાડા પ્રાથમિક શાળાનું ગૌરવ વધ્યું છે. જેઓને ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવ(IAS)ની સહીથી નરેન્દ્રભાઈ ગોહેલ (પ્રચાર મંત્રી ગુજરાત રાજ્ય પ્રા. શિ. સંઘ), ખોડુભાઈ પઢિયાર( પ્રમુખ અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ), બળવંતસિંહ ગોહેલ(બાવલા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી)ના હસ્તે અર્પણ કરી શાલ અને પુષ્પ ગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો